બે રેડિયોએક્ટિવ સમસ્થાનિકો $P$ અને $Q$ ના અર્ધાયુ અનુક્રમે $10$ મિનિટ અને $15$ મિનિટ છે. પ્રારંભમાં તાજો તૈયાર કરેલ દરેક આઈસોટોપનો નમૂનો સમાન પરમાણ્વીય સંખ્યા ધરાવે છે. $30$ મિનિટ બાદ ગુણોત્તર, $\frac{\text { number of atoms of } P}{\text { number of atoms of } Q}$
$0.5$
$2.0$
$1.0$
$3.0$
નીચેનામાંથી ક્યૂ વિધાન સાચું છે?
રેડિયો એક્ટિવ નમૂનાની એક્ટિવીટી $ t = 0 $ સમયે $9750$ કાઉન્ટસ/મિનિટ $t= 5$ મિનિટે $975$ કાઉન્ટસ/મિનિટ મળે છે. ક્ષય અચળાંક ..........$ min^{-1}$ થશે.
રેડીયમનો અર્ધઆયુ $1600$ વર્ષ છે. $6400$ વર્ષ પછી બાકી રહેતો અંશ કેટલો હશે?
એક સ્રોત ફોસ્ફરસના બે રેડિયો ન્યુક્લાઈડ્ઝ $_{15}^{32} P \left(T_{1 / 2}=14.3 d \right)$ અને $_{15}^{33} P \left(T_{1 / 2}=25.3 d \right) .$ ધરાવે છે. પ્રારંભમાં $10 \%$ ક્ષય $P$ માંથી આવે છે. આ $90 \%$ બને તે માટે કેટલો સમય લાગશે?
રેડિયો એક્ટિવ ક્ષયમાં પરમાણુ ક્રમાંક કે દળ ક્રમાંક બદલાતો નથી. ક્ષય પ્રક્રિયામાં નાચેનામાંથી શેનું ઉત્સર્જન થશે?