રેડિયો ઍક્ટિવિટી કોને કહે છે?
$t=0$ સમયે, પદાર્થ ${A}$ અને ${B}$ બે ન્યુક્લિયર દ્રવ્યનો બનેલો છે. જ્યાં ${N}_{{A}}(0)=2 {N}_{{B}}(0)$, બંને દ્રવ્યના ક્ષય નિયાતાંક $\lambda$ છે. જ્યાં $A$ નું રૂપાંતર ${B}$ માં અને ${B}$ નું રૂપાંતર ${C}$ માં થાય છે. ${N}_{{B}}({t}) / {N}_{{B}}(0)$ નો સમય $t$ સાથે થતો ફેરફારનો ગ્રાફ કયો છે?
${N}_{{A}}(0)=$ ${t}=0$ સમયે $A$ ના પરમાણુ
${N}_{{B}}(0)=$ ${t}=0$ સમયે $B$ ના પરમાણુ
ટ્રિટિયમ $12.5\, y$ ના અર્ધ-આયુ સાથે બીટા-ક્ષય પામે છે. $25\, y$ પછી શુદ્ધ ટ્રિટિયમના નમૂનાનો કેટલો અંશ (Fraction) અવિભંજિત રહેશે ? .
ન્યૂક્લિયર કાઉન્ટર (ગણન) ની મદદથી એક રેડિયો એક્ટિવ ઉગમમાંથી ઉત્સર્જાતા કણનો દર માપવામાં આવે છે.$t= 0$ સમયે તે $1600$ કાઉન્ટ પ્રતિ સેકન્ડ અને $t=8$ સેકન્ડે તે $100 $ કાઉન્ટ પ્રતિ સેકન્ડ હતો.$t =6$ સેકન્ડે કણનો પ્રતિ સેકન્ડ (ગણવાનો) દર ________ ની નજીકનો હોત.
નીચેનામાંથી ક્યૂ વિધાન સાચું છે?
રેડિયો એક્ટિવીટી ……છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.