બે ચુંબકીય ધુવમાન $10 \,A-m $ અને $ 40 \,A-m $ ને $30\,cm$  અંતરે મૂકતાં ચુંબકીયક્ષેત્ર શૂન્ય કયાં થશે?

  • A

    વધારે ધ્રુવમાનથી $10\,cm$  અંતરે

  • B

    વધારે ધ્રુવમાનથી $20\,cm $ અંતરે

  • C

    બંને ધ્રુવોના મધ્ય બિંદુએ

  • D

    અનંત

Similar Questions

ગજિયા ચુંબકની અક્ષ પર $x $ અંતરે અને વિષુવવૃત્ત રેખા પર $y$ અંતરે ચુંબકીયક્ષેત્ર સમાન હોય,તો $ x $ અને $ y$ નો ગુણોત્તર કેટલો થાય?

કોઈ પણ બંધ પૃષ્ઠમાથી પસાર થતું ચોખ્ખું (પરિણામી) ચુંબકીય ફ્લક્સ $.........$ હોય છે.

  • [NEET 2023]

બે સમાન લંબાઇના ગજિયા ચુંબકની ચાકમાત્રા અનુક્રમે $M$ અને $2M$ છે. બંને ચુંબકના સમાન ધ્રુવ એક તરફ રહે તેમ મૂકતાં તેના દોલનનો આવર્તકાળ $T_1$ છે. હવે, તેમાંના એકના ધ્રુવો ઊલટ-સૂલટ કરતાં મળતો આવર્તકાળ $T_2$ હોય, તો

  • [AIPMT 2002]

ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વ્યાખ્યાયિત આપો.

ચુંબકત્વ અને સ્થિતવિધુત માટેના નિયમ વચ્ચેનો તફાવત શું છે?  તે જણાવો