સદિશ $a \hat{i}+b \hat{j}+\hat{k}$ અને $2 \hat{i}-3 \hat{j}+4 \hat{k}$ જયારે $3 a+2 b=7$ હોય, ત્યારે લંબ હોય છે, $a$ અને $b$ નો ગુણોત્તર $\frac{x}{2}$ છે. તો $x$ નું મૂલ્ય $...........$ છે.

  • [JEE MAIN 2023]
  • A

    $1$

  • B

    $2$

  • C

    $3$

  • D

    $4$

Similar Questions

સદિશોનો ગુણાકાર કઈ કઈ રીતે થાય તે સમજાવો. 

બે સદિશોના સદિશ ગુણાકાર માટે વિભાજનનો નિયમ લખો.

જો સદિશ $2\hat i + 3\hat j - \hat k$ એ સદિશ $ - 4\hat i - 6\hat j + \lambda \hat k$ ને લંબ છે.તો $\lambda$ મેળવો.

જો સદિશ $(\hat  a +2\hat b )$ એ સદિશ $(5 \hat a -4 \hat b )$ ને લંબ હોય તો , $\hat a $ અને $\hat b $ વચ્ચેનો ખૂણો ........ $^o$

સમાંતર બાજુ ચતુષ્કોણ કે જેના વિકર્ણો ${3\hat i}\,\, + \,\,\hat j\,\, - \,\,2\hat k$  અને $\hat i\,\, - \,\,3\hat j\,\, + \;\,4\hat k$ છે. તો તેનું ક્ષેત્રફળ શોધો.