$30°C$ તાપમાને રહેલ $80\, gm$ પાણીને $0°C$ તાપમાને રહેલ બરફના બ્લોક પર પાડવામાં આવે છે. કેટલા દળનો ($gm$ માં) બરફ ઓગળશે?

  • [AIPMT 1989]
  • A

    $30$

  • B

    $80$

  • C

    $1600$

  • D

    $150$

Similar Questions

$-20^{\circ} C$ તાપમાન ધરાવતો $10 \,gm$ બરફ છે જેને કેલોરીમીટર કે જે $10^{\circ} C$ તાપમાન ધરાવતા $10 \,gm$ પાણીથી ભરેલું છે તેમાં મૂકવામાં આવે છે. તો પાણીની વિશિષ્ટ ઉષ્મા એ બરફ કરતાં બમણી છે. તો જ્યારે સંતુલન હોય ત્યારે કેલોરીમીટર કે માં રહેલો જથ્થો . .  . .. . ?

પાણીની વિશિષ્ટ ઉષ્મા $=4200\, J\, kg ^{-1}\, K ^{-1}$ અને બરફની ગલનગુપ્ત ઉષ્મા $=3.4 \times 10^{5}\, J\, kg ^{-1}$ છે $0^{\circ} C$ તાપમાને રહેલ $100$ ગ્રામ બરફને $25^{\circ} C$ તાપમાને રહેલ $200\, g$ પાણીમાં મૂકવામાં આવે છે. પાણીનું તાપમાન $0^{\circ} C$ થાય ત્યાં સુધીમાં કેટલા ગ્રામ બરફ પીગળ્યો હશે?

  • [JEE MAIN 2020]

પાણી $- 10°C$ તાપમાન ધરાવતા ઉષ્મીય અવાહક પાત્રમાં રાખેલ છે. જો તેમાં નાનો બરફનો ટુકડો નાખવામાં આવે, તો પાણીમાંથી બનેલા બરફના દળ અને પ્રારંભિક પાણીના દળનો ગુણોત્તર ....... હશે.

થરમોકોલના આઇસબૉક્સમાં ઉનાળાની ઋતુમાં ઓછી માત્રામાં રાંધેલા ખોરાકને સાચવવાની રીત સસ્તી અને કાર્યક્ષમ છે. $30\, cm$ ની બાજુવાળા સમઘન આઇસબોક્સની જાડાઈ $5.0\, cm$ છે. જો $4.0\, kg$ બરફને તેમાં મુકવામાં આવે તો $6 $ કલાક બાદ તેમાં રહેલા બરફનાં જથ્થાનો અંદાજ મેળવો. બહારનું તાપમાન $45 \,^oC$ છે. થરમોકોલની ઉષ્માવાહકતા $0.01\, J\, s^{-1}\,m^{-1}\,K^{-1}$ છે. (પાણીની ગલનગુપ્ત ઉષ્મા $=335\times 10^3\,J\,Kg^{-1}$

$1g$ પાણીનું તાપમાન $1°C$ વધારવા માટે જરૂરી ઉષ્માને કેલરી તરીકે દર્શાવવામાં આવે છે,તો તેમાં કઈ પરિસ્થિતિ હોવી જોઈએ ?

  • [IIT 2005]