4. STRUCTURE OF THE ATOM
medium

આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ સોનાના વરખને બદલે અન્ય કોઈ ધાતુના વરખનો ઉપયોગ કરીને કરવામાં આવે તો શું અવલોકન નોંધી શકાય ?

Option A
Option B
Option C
Option D

Solution

આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ સોનાના વરખને બદલે અન્ય કોઈ ધાતુના વરખનો ઉપયોગ કરીને કરવામાં આવે તો તેના અવલોકનમાં કોઈ જ ફેર પડશે નહીં.

પરંતુ અન્ય કોઈ ધાતુ સોના જેટલી દબનીય (Malleable) ન હોવાથી આટલી પાતળી પટ્ટી મેળવવી મુશ્કેલ છે. જે પ્રયોગ દરમિયાન કોઈ ધાતુની જાડી પટ્ટીનો ઉપયોગ કરવામાં આવે તો વધુને વધુ $\alpha -$ કણો પાછા ફેંકાશે પરિણામે સાચા અવલોકનો મેળવી શકાય નહી. આથી જ આ પ્રયોગમાં સોનાની પટ્ટી વાપરવી જ વધુ યોગ્ય છે.

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.