- Home
- Standard 9
- Science
3. ATOMS AND MOLECULES
medium
નીચેના પદાર્થોના મોલર દળની ગણતરી કરો :
$(a)$ ફોસ્ફરસ અણુ, $(P_4)$ (ફોસ્ફરસ નું પરમાણ્વીય દળ $=31$ )
$(b)$ હાઇડ્રોક્લોરિક ઍસિડ, $(HCl)$
$(c)$ નાઇટ્રિક ઍસિડ, $(HNO_3)$
A
$136\,u $, $40\,u $ અને $63.5\,u $
B
$140\,u $, $48\,u $ અને $63.5\,u $
C
$124\,u $, $36.5\,u $ અને $63\,u $
D
$112\,u $, $38\,u $ અને $70\,u $
Solution
$(a)$ ફૉસ્ફરસ અણુ $(P_4)$
$= 4 \times $ ($P$ નું ૫. દળ).
$= 4 \times 31$
$= 124\, u$
આમ, ફૉસ્ફરસ અણુનું દળ $124\, u$ થશે.
$(b)$ હાઇડ્રોકલોરિક ઍસિડ $HCl$
$=$ ($H$ નું ૫. દળ) $+$ ($Cl$ નું ૫. દળ)
$= 1 + 35.5 $
$= 36.5\,u $
આમ, હાઇડ્રોકલોરિક ઍસિડનું દળ $36.5\,u $ થશે.
$(c)$ નાઇટ્રિક ઍસિડ $HNO_3$
$=$ ($H$ નું ૫. દળ) $+$ ($N$ નું ૫. દળ) $+$ $3$ $\times $ ($O$ નું ૫. દળ)
$= 1 + 14 + (3 \times 16) $
$= 1+14 + 48 = 63\,u $
આમ, નાઇટ્રિક ઍસિડનું દળ $63\,u$ થશે.
Standard 9
Science