ધન અને ઋણ વિધુતભારો શું છે ? તો ઇલેક્ટ્રોન પરના વિધુતભારનો પ્રકાર શું છે ?
અમેરિકન વિજ્ઞાની બેન્જામીન ફ્રેન્ક્લીન દ્વારા વિદ્યુતભારોને ધન અને ઋણ એવા નામ આપ્યા.
આ નામ આપવાનો તર્ક કદાચ એવો હશે કे એક ધન સંખ્યામાં તેટલું જ મૂલ્ય ધરાવતી ઋણ સંખ્યા ઉમેરવામાં આવે, તો સરવાળો શૂન્ય થાય છે.
આ રીત પ્રમાણે ઈલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર ઋણ ગણવામાં આવે છે.
જ્યારે ધાતુના તટસ્થ ગોળામાંથી $10^{14}$ ઈલેકટ્રોનસને દૂર કરવામાં આવે તો ગોળા પરનો વિદ્યુતભાર.......$\mu C$ હશે ?
વિદ્યુતભાર માટે સાચું વિધાન પસંદ કરો કરી શકાય છે.
પદાર્થ ઋણ વિજભારિત ક્યારે થશે?
ઈલેકટ્રોન પર વિદ્યુતભારની હાજરી કોણે શોધી હતી?
સંપર્ક દ્વારા પદાર્થને કેવી રીતે વિધુતભારિત કરી શકાય ?