નાના ગજિયા ચુંબકને કાચ પર રાખી, કાચ પર લોખંડની ભૂકી ભભરાવતાં શું થાય છે ? તે જણાવો ?
લોખંડની ભૂકી ભભરાવતાં આકૃતિમાં દર્શાવ્યા મુજબની ભાત મળે છે.
ભાત દર્શાવે છે કે :
$(i)$ વિદ્યુત ડાઈપોલના ધન અને ઋણ્પ વિદ્યુતભારની જેમ ચુંબકને પણ બે ધ્રુવો હોય છે.
જેમાંના એકને ઉત્તર $(N)$ ધ્રુવ અને બીજાને દક્ષિણ $(S)$ ધ્રુવ કહે છે.
$(iii)$ લોખંડની ભૂકીની આવી જ ભાત વિદ્યુતપ્રવાહધારિત સોલેનોઇડની આસપાસ જોવાં મળે છે.
$(iii)$ લોખંડની ભૂકીની આવી જ ભાત વિદ્યુતપ્રવાહધારિત સોલેનોઈડની આસપાસ જોવાં મળે છે.
$L$ લંબાઈના લોખંડના સળિયાને $M$ જેટલી ચુંબકીય ચાકમાત્રા છે. તેને મધ્યમાંથી એવી રીતે વાળવામાં આવે છે કે જેથી તેની બે ભુજાઓ એકબીજા સાથે $60^{\circ}$ નો કોણ બનાવે. આ નવા ચુંબકની ચુંબકીય ચાકમાત્રા. . . . . . થશે.
બે સમાન લંબાઇના ગજિયા ચુંબકની ચાકમાત્રા અનુક્રમે $M$ અને $2M$ છે. બંને ચુંબકના સમાન ધ્રુવ એક તરફ રહે તેમ મૂકતાં તેના દોલનનો આવર્તકાળ $T_1$ છે. હવે, તેમાંના એકના ધ્રુવો ઊલટ-સૂલટ કરતાં મળતો આવર્તકાળ $T_2$ હોય, તો
એક પ્રબળ ચુંબકીય ધ્રુવની સામે એક તકતીને સમક્ષિતિજ સપાટી ઉપર મુકવામાં આવે છે.. . . . . માટે બળ જોઈશે.
$A$. જો તક્તી ચુંબકીય હશે તો તેને જકડી રાખવા
$B$. જો તક્તી અચુંબકીય હશે તો તેને જકડી, રાખવા
$C$. જો તક્તી સુવાહક હશે તો તેને નિયમિત વેગથી ધ્રુવથી દૂર તરફ ગતિ કરાવવા
$D$. જો તક્તી અવાહક અને અધ્રુવીય હશે તો તેન નિયામત વેગથી ધ્રુવથી દૂર તરફ ગતિ કરાવવા
નીચે આપેલા વિકલ્પોમાંથી સીથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
ચુંબકના કેન્દ્રથી $x$ અને $2x$ અંતરે અક્ષ પર ચુંબકીયક્ષેત્રનો ગુણોતર ....
એક નાનો $d l$ લંબાઈનો પ્રવાહ પસાર કરતો પદાર્થ $(1,1,0)$ પર રહેલ છે. અને ${+z}$ દિશામાં પ્રવાહ પસાર થાય છે.ઉગમબિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{B_1}$ અને બિંદુ $(2,2,0)$ આગળ ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{B_2}$ હોય, તો