$10\, cm^2$ જેટલા ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર સૂર્યના વિકિરણના લીધે લાગતું બળ કેટલું?
શૂન્યાવકાશમાંથી પ્રસરતા વીજચુંબકીય તરંગના વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ધટકો $E _x= E _{ o } \sin ( kz -\omega t)$ અને $B _y= B _{ o } \sin ( kz -\omega t )$ વડે દર્શાવવામાં આવે છે. તો $E _{ o }$ અને $B _0$ વચ્યેનો ખરો સંબંધ
$x$-દિશામાં પ્રસરતા સમતલ વીજ ચુંબકીય તરંગને $\mathrm{E}_y=\left(200 \mathrm{Vm}^{-1}\right) \sin \left[1.5 \times 10^7 \mathrm{t}-0.05 x\right]$ દ્વારા રજૂ કરવામાં આવે છે. તરંગની તીવ્રતા______ છે .
$\left(\epsilon_0=8.85 \times 10^{-12} \mathrm{C}^2 \mathrm{~N}^{-1} \mathrm{~m}^{-2}\right.$ લો.)
નીચેના પૈકી કઈ રાશિમાં ફેરફાર થાય તો, શૂન્યાવકાશમાં પ્રકાશના વેગમાં ફેરફાર થાય?
વિદ્યુત ચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર $\mathrm{B}_{\mathrm{y}}=\left(3.5 \times 10^{-7}\right) \sin \left(1.5 \times 10^3 x+0.5 \times\right.$ $\left.10^{11} t\right)$ થી આપવામાં આવે છે. વિદ્યુત ક્ષેત્ર ......... હશે.
જો વિદ્યુતચુંબકીય તરંગ $X -$ અક્ષની દિશામાં પ્રસરણ પામતું હોય અને ચુંબકીય ક્ષેત્ર $\mathop B\limits^ \to $ કોઇ પણ ક્ષણે $2-$ અક્ષની દિશામાં હોય તો તે ક્ષણે વિદ્યુતક્ષેત્ર $\mathop E\limits^ \to $........ દિશામાં હશે.