ફોટો ઇલેક્ટ્રૉન કોને કહે છે?
બે ધાતુઓ $A$ અને $B$ ને $350\,nm$ ના વિકિરણથી પ્રકાશિત કરવામાં આવે છે. ધાતુઓ $A$ અને $B$ નાં કાર્યવિધેયો અનુક્રમે $4.8\,eV$ અને $2.2\,eV$ હોય તો સાચો વિકલ્પ પસંદ કરો.
જેમના ફોટોનની ઊર્જા અનુક્રમે $3.8 \,eV$ અને $1.4\, eV$ હોય તેવી બે જુદી જુદી આવૃતિના બનેલા પ્રકાશને જેનું કાર્યવિધેય $0.6 \,eV$ હોય તેવી ધાતુની સપાટી ઉપર ક્રમશ આપાત કરવામાં આવે છે. ઉત્સર્જાતા ઈલેકટ્રોન્સની મહત્તમ ઝડપોનો ગુણોત્તર...... હશે
એક લેસર પુંજ $(\lambda = 633\ nm)$ નો પાવર $3\ mW$ છે. જો તેના આડછેદ નું ક્ષેત્રફળ $3\ mm^2$ હોય તો આ સ્તંભ વડે સપાટી પર લાગતું દબાણ કેટલું હશે? (ધારો કે આ સંપૂર્ણ પરાવર્તક છે અને સામાન્ય પ્રકાશ આપાત થાય છે.)
$900\,nm$ તરંગલલંબાઈ અને $100\,Wm ^{-2}$ તીવ્રતા ધરાવતું એક સમાંતર પ્રકાશ કિરણપૂંજ, લંબરૂપે સપાટી ઉપર આપાત થાય છે.કિરણપૂંજને લંબ $1\,cm ^2$ ના આડછેદને લંબરૂપે પસાર થતા ફોટોનની એક સેકન્ડમાં સંખ્યા $..............$ હશે.
એક $10\ kW$ ટ્રાન્સમીટર $500\ m$ તરંગ લંબાઈના રેડિયો તરંગને ઉત્સર્જન કરે છે. તો ટ્રાન્સમીટર વડે પ્રતિ સેકન્ડે ઉત્સર્જતા ફોટોનની સંખ્યા .....ક્રમની છે.