3. ATOMS AND MOLECULES
medium

નીચેનાનું દળ કેટલું થશે ?

$(a)$ $0.2$ મૉલ ઑક્સિજન પરમાણુ

$(b)$ $0.5$ મૉલ પાણીના અણુ

A

$4.2 $ ગ્રામ અને $10.0$ ગ્રામ

B

$3.2$ ગ્રામ અને $9.0$ ગ્રામ

C

$6.3$ ગ્રામ અને $ 9.0$ ગ્રામ

D

$5.5$ ગ્રામ અને $10.0$ ગ્રામ

Solution

$(a)$ $0.2$ મૉલ ઑક્સિજન પરમાણુ :

$1$ મૉલ ઑક્સિજન $(O)$ પરમાણુનું દળ $= 16 \,g $

$\therefore $ $0.2$ મૉલ ઑક્સિજન પરમાણુનું દળ $= 0.2\times 16$

$= 3.2\,g$

$(b)$ $0.5$ મૉલ પાણીના અણુ :

$1$ મોલ પાણી $(H_2O)$ ના અણુનું આણ્વીય દળ

$=2( H )+( O )$

$=2 \times(1)+16$

$=18\,g$

$\therefore $ $0.5$ મૉલ પાણીના અણુનું દળ $=0.5 \times 18$

$=9.0 \,g$

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.