સુકોષકેન્દ્રીઓ પ્રત્યાંકનની પ્રક્રિયામાં $RNA$ પોલીમરેઝ $III$નો શું ભાગ છે?
માત્ર $snRNAs$નું પ્રત્યાંકન
$rRNAs$નું પ્રત્યાંકન (28S, 18S, 5.8S)
tRNAનું પ્રત્યાંકન $5 srRNA$ અને $snRNA$
પ્રિકર્સર-પ્રેરક $mRNA$નું પ્રત્યાંકન
.......દ્વારા $DNA$ નું મોડેલ સૌ પ્રથમ વાર રજૂ કરવામાં આવ્યું.
સજીવનો વારસો કઈ રચના દ્વારા સચવાય છે ?
બૅક્ટરિયાના રંગસૂત્રના પ્રતિકૃતિ સર્જન દરમિયાન $DNA$ નું સંશ્લેષણ પ્રત્યાંકન ઉભવના સ્થાનેથી શરૂ થાય છે અને એ .
રીબોઝોમની રચનામાં કેટલા પ્રકારના પ્રોટીન ભાગ લે છે ?
સજીવમાં પેઢી-દર-પેઢી સાતત્ય કોના દ્વારા જાળવાય છે ?