ખોરાકના પાચનમાં લાળરસની ભૂમિકા શું છે ?
જ્યારે ખોરાક ચાવવામાં આવે છે તે સાથે જ મુખમાં રહેલી લાળગ્રંથિમાંથી લાળરસ સ્ત્રવે છે (જેને લાળરસ કે લાળ કહે છે.) પરિણામે ખોરાક સુંવાળો બને છે.
જીવન ટકાવી રાખવા માટે તમે કઈ ક્રિયાઓને જરૂરી ગણશો ?
વાયુઓના વધારેમાં વધારે વિનિમય માટે વાયુકોષ્ઠોની રચના કેવા પ્રકારની હોય છે ?
…….. માં પાયરૂવેટના વિઘટન થવાથી કાર્બન ડાયૉક્સાઇડ, પાણી અને ઊર્જા ઉત્પન્ન થાય છે.
જલવાહક અને અન્નવાહકમાં પદાર્થોના વહન વચ્ચે શું તફાવત છે ?
મનુષ્યમાં રુધિરનું બેવડું પરિવહનની વ્યાખ્યા આપો. તે શા માટે જરૂરી છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.