દારૂડીમાં કયા પ્રકારનો જરાયુવિન્યાસ જોવા મળે છે?
ધારાવર્તી
અક્ષવર્તી
ચર્મવર્તી
તલસ્થ
પુષ્પીય ઉપાંગો ........ ના રૂપાંતરો છે.
નીચે આપેલ શબ્દો વ્યાખ્યાયિત કરો :
નિયમિત પુષ્પ
પરિજાયી પુષ્પ ધરાવતી વનસ્પતિનું સાચું જૂથ શોધો.
શબ્દ -બહુગુચ્છી (પોલીડેલ્ફસ) કોને લાગુ પડે છે?
નીચેનામાંથી ક્યાં છોડ અનિયમિત પુષ્ય ધરાવે છે?