ગણને ગુણધર્મની રીતે લખો : $\{ 3,6,9,12\}$
$\{ 3,6,9,12\} = \{ x:x = 3n,n \in N{\rm{ }}$ and ${\rm{ }}1\, \le \,n\, \le \,4\} $
નીચેનાં વિધાનો માટે તમે ક્યા ગણને સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરશો :
કાટકોણ ત્રિકોણોનો ગણ
$A, B$ અને $C$ ત્રણ ગણું છે. જો $A \in B$અને $B \subset C$ તો $A$ $\subset$ $C$ સાચું છે ? જો તમારો ઉત્તર ‘ના' હોય, તો ઉદાહરણ આપો.
ગણ સાન્ત કે અનંત છે? : $\{1,2,3 \ldots .\}$
$A=\{1,2,3,4,5,6\}$ લો. ખાલી જગ્યામાં યોગ્ય સંજ્ઞા $\in$ અથવા $\notin$ મૂકો. $ 4\, ……… \, A $