$3\, m$ લંબાઈ અને $0.4\, mm$ વ્યાસ ધરાવતા કોપરના તાર પર $10\, kg$ બળ લગાવતા તેની લંબાઈમાં $2.4 \,cm$ નો વધારો થાય છે. જો તેનો વ્યાસ બમણો કરવામાં આવે તો તેની લંબાઈમાં થતો વધારો ....... $cm$  થાય .

  • A

    $9.6$

  • B

    $4.8$

  • C

    $1.2$

  • D

    $0.6$

Similar Questions

તાપમાનના વધારા સાથે સ્થિતિસ્થાપકતતાનો યંગ ગુણાંક

  • [JEE MAIN 2024]

એક સ્ટીલના તારને વજન આપીને ખેચવામાં આવે છે.તેનો યંગ મોડ્યુલસ $Y$ છે.જો $Y$ માં ઘટાડો કરવામાં આવે તો ...

સ્ટીલ અને બ્રાસના આડછેદ અનુક્રમે $0.1 \,cm^2$ અને $0.2 \,cm^2$ છે.વજન $W$ દ્વારા બંનેમાં સમાન પ્રતિબળ ઉત્પન્ન થતું હોય,તો તણાવનો ગુણોત્તર કેટલો થાય?

$10\, {kg} {ms}^{-2}$ વજન,$100\, {cm}^{2}$ આડછેડનું ક્ષેત્રફળ અને $20\, {cm}$ લંબાઈ ધરાવતા એક ભારે સળિયાને દઢ આધાર પરથી લટકાવેલ છે. સલિયાના દ્રવ્યનો યંગ મોડ્યુલસ $2 \times 10^{11} \,{Nm}^{-2}$ છે. તેની બાજુનું સંકોચન અવગણીને સલિયાના પોતાના વજનને કારણે તેની લંબાઈમાં થતો વધારો ($\times 10^{-10} {m}$ ના ગુણાંકમાં) કેટલો હશે?

  • [JEE MAIN 2021]

યંગ મોડ્યુલસના પ્રયોગમાં જો તારની લંબાઈ અને ત્રિજ્યા બમણી કરી દેવામાં આવે તો $Y$ નું મૂલ્ય ...