જયારે પુષ્પ અધોજાયી હોય છે,તો બીજાશયનું સ્થાન
ઊર્ધ્વસ્થ
અર્ધઅધઃસ્થ
અધઃસ્થ
$B$ અને $C$ બંને
પતંગિયાકાર કલિકાન્તર વિન્યાસ .........ફળનું લક્ષણ છે.
ટામેટા અને લીંબુમાં જરાયુ વિન્યાસ .........પ્રકારનો છે.
ચાઈનારોઝના પુષ્પના પરાગાશય માટે વપરાતો વૈજ્ઞાનિક શબ્દ ......
વજ્રચક્ર અને દલચક્ર બંને દેખાવ અને રંગમાં સમાન હોય તો તેને ....... કહે છે.
નીચેનામાંથી કયા છોડમાં ઉપરજાયી પુષ્પ આવેલ હોય છે?