બે પદાર્થ વચ્ચે સ્થિતિસ્થાપક સંધાત થાય,ત્યારે...

  • A

    ગતિઊર્જાનું સંરક્ષણ થાય.

  • B

    વેગમાનનું સંરક્ષણ થાય.

  • C

    ગતિઊર્જા અને વેગમાનનું સંરક્ષણ થાય.

  • D

    ગતિઊર્જા અને વેગમાનનું સંરક્ષણ ન થાય.

Similar Questions

જ્યારે બે સરખા દળો, બેમાંથી એક સ્થિર હોય ત્યારે, એકબીજા સાથે ત્રાંસી સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે તો અથડામણ બાદ બંને પદાર્થો વચ્ચેનો ખૂણો જણાવો.

પદાર્થની સ્થિતિસ્થાપકતાનો અંક માપનાર સાધનનું નામ લખો અને ઘર્ષણબળ અસંરક્ષી બળ શા માટે છે ?

એક ન્યૂટ્રોન કોઈ સ્થિર ડ્યુટેરોન સાથે હેડોન સંઘાત રચે છે. તો આ સંઘાતમાં ન્યૂટ્રોનમાં થતો આંશિક ઉર્જા ક્ષય કેટલો હશે?

  • [AIIMS 2003]

પદાર્થને $h_1$ ઉંચાઈથી જમીન પર છોડવામાં આવે છે અને જમીન પર અથડાયા પછી, તે $h _2$ ઉંચાઈ સુધી ઉછળે છે. જો જમીન પર અથડાતા પહેલા અને પછી પદાર્થના વેગનો ગુણોત્તર $4$ હોય, તો પદાર્થની ગતિ ઊર્જામાં પ્રતિશત ત્રુટિ $\frac{x}{4}$ છે. $x$ નું મૂલ્ય ...... છે

  • [JEE MAIN 2023]

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લોલકના $A$ ગોળાને સમક્ષિતિજ સ્થાનેથી છોડતાં શિરોલંબ આવેલા બીજા સમાન અને સ્થિર રહેલાં $B$ ગોળા સાથે અથડાય છે. જો લોલકની લંબાઈ $1\,m$ હોય તો નીચે આપેલા પ્રશ્નોની ગણતરી કરો.

$(a)$ સંઘાત બાદ ગોળો $A$ કેટલી ઊંચાઈ સુધી જશે ?

$(b)$ $B$ ગોળો કેટલી ઝડપ સાથે ગતિ શરૂ કરશે ? ? ગોળાની સાઇઝ અવગણો અને સંઘાત સ્થિતિસ્થાપક ધારો.