વનસ્પતિમાં સ્ટાર્ચનો સંગ્રહ ક્યાં થાય છે?

  • A

    ગોલ્ગીકાયમાં

  • B

    ચોક્કસ રંગહિન કણોમાં

  • C

    રંગીન કણોમાં

  • D

    સમીતાયાકણ

Similar Questions

.......... એ ખોરાકસંગ્રહીકણ નથી.

હરિતકણામાં આવેલું $DNA$ હોય છે :

  • [NEET 2024]

સાચી જોડ પસંદ કરો.

નીચેનામાંથી ક્યો પ્લાસ્ટીડ રંગીન છે અને કેરોટિનોઇડ ધરાવે છે? 

$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો :

     કોલમ    $X$       કોલમ   $Y$ 
  $(1)$  રંગકણ   $(P)$  પ્રોટીન સંચય
  $(2)$  હરિતકણ   $(Q)$  પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સ્થાન 
  $(3)$  રંગહીનકણ   $(R)$  પુષપ,ફળ  તથા  બીજના રંગ માટે જવાબદાર
  $(4)$  સમીતાયાકણ   $(S)$  ખોરાકસંગ્રહિકણ