9-1.Fluid Mechanics
easy

વરસાદમાં પાણીનું મોટું અને નાનું પૈકી કયું ટીપું વધુ વેગથી પડે છે ? તે સમજાવો ?

Option A
Option B
Option C
Option D

Solution

વરસાદના ટીપા માટે ટર્મિનલ વેગ,

$v_{t}=\frac{2}{9} r^{2} g\left(\frac{g-\sigma}{\eta}\right)$

$\therefore v_{t} \propto r^{2}$ પ્રમાણે મોટા ટીપાનો ટર્મિનલ વેગ વધું હશે. તેથી, તે ઝડપથી નીચે પડશે.

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.