નીચેનામાંથી કયો ગ્રાફ અચળ પ્રવેગી ગતિનો છે

  • A
    17-a23
  • B
    17-b23
  • C
    17-c23
  • D
    17-d23

Similar Questions

એક પદાર્થ અચળ પ્રવેગથી સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરી પ્રથમ $(p-1)$ સેકંડમાં $S_1$ અને પ્રથમ $p$ સેકંડમાં $S_2$ સ્થાનાંતર કરે છે. તો $S_1+S_2$ સ્થાનાંતર સમયમાં________કરશે.

  • [JEE MAIN 2024]

એક પદાર્થ \(\mathrm{n}^{\text {th }}\) સેકંડમાં \(102.5 \mathrm{~m}\) અને \((n+2)^{\text {th }}\) સેકંડમાં \(115.0 \mathrm{~m}\) મુસાફરી કરે છે. તેનો પ્રવેગ શું છે?

  • [JEE MAIN 2024]

સ્થિર સ્થિતિમાંથી $A$ પદાર્થે $a_{1}$ પ્રવેગથી ગતિ શરૂ કરે છે.બે સેકન્ડ પછી $B$ પદાર્થે $a_{2}$ પ્રવેગથી  ગતિ શરૂ કરે છે. $A$ પદાર્થની ગતિ શરૂ કર્યા પછીની પાંચમી સેકન્ડે બંન્નેનું સ્થાનાંતર સમાન થાય તો $a _{1}: a _{2}$ .....

  • [AIIMS 2019]

એક પદાર્થ સ્થિર સ્થિતી થી શરૂ થાય છે અને $x$-અક્ષની સાપેક્ષ ગતિ કરે છે જેથી કોઈપણ તત્કાલમાં તેનું સ્થાન $x=4 t^2-12 t$ હોય છે જ્યાં $t$ સેકંડમાં અને $v \,m / s$ માં હોય છે. પદાર્થનો પ્રવેગ કેટલો થાય?

એક વિદ્યાર્થી બસથી $50 \,m$ અંતરે પાછળ ઉભો છે.બસ $1 \,m/s^2$ ના પ્રવેગ સાથે ગતિ શરૂ કરે છે.વિદ્યાર્થીને બસ પકડવા માટે કેટલા..........$ms^{-1}$ લઘુત્તમ અચળ વેગથી દોડવું પડે?

  • [AIIMS 2010]