અંડધરનાં નિર્માણ માટેનો સાચો ક્રમ

$(1)$ અંડકોષનું જનન કોથળીમા વહન

$(2)$ ફલિત અંડકોષની ફરતે આવરણ

$(3)$ શુક્રકોષ દ્વારા અંડકોષનું ફલન

  • A

    $1 \rightarrow 2 \rightarrow 3$

  • B

    $3 \rightarrow 2 \rightarrow 1 $

  • C

    $1 \rightarrow 3 \rightarrow 2$

  • D

    $2 \rightarrow 1\rightarrow 3$

Similar Questions

વંદાના પાચનતંત્રના અનુસંધાને સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.

સૂચિ $I$ સૂચિ $II$
$A$ ખોરાક સંગ્રહ માટે ઉપયોગમાં આવે છે. $I$ પેષણી
$B$ અગ્રાત્ર અને મધાંત્રની વચ્ચે $6$ થી $8$ અંધ નાલક્યાઓ વર્તુળાકારે હોય છે. $II$ જ્ઠરીય અંધાંત્રો
$C$ મધાંત્ર અને પશ્રાંત્રના સંગમ સ્થાને પીળા રંગની પાતળી તંતુમય $100$ થી $150$ વર્તુળાકારે ગોઠવાયેલ હોય છે. $III$ માલ્પીજ઼યન નલિકાઆો
$D$ ખોરાકને દળવા માટે ઉપયોગમાં લેવાતી રચના $IV$ અન્નસંગ્રહાશય

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • [NEET 2024]

કીટકમાં રુધિરનું વહન .........

વંદો માનવ માટે હાનિકારક છે. સમજાવો.

વંદામાં આવેલ મુખાંગો .........માટે આવેલા હોય છે.

વંદામાં અંડઘર કોની ફરતે બને છે?