નીચેનામાંની મનુષ્યનમાં કઈ મેંડલીયન ખામી નથી ?
સીકલસેલ એનીમિયા
રંગઅંધતા
હીમોફીલીયા
ડાઉન સિન્ડ્રોમ
રંગઅંધ પુરુષ સામાન્ય દૃષ્ટિવાળી સ્ત્રી સાથે લગ્ન કરે છે. જેના કુટુંબમાં કોઈ રંગઅંધ હોવાની માહિતી નથી. તેનો બાળકો (પૌત્ર & પૌત્રી) જે તેઓની પુત્રી દ્વારા જન્મ પામે છે તેના રંગઅંધ હોવાની સંભાવના કેટલી?
જોડાને ચાર પુત્રોની શક્યતા ..... છે.
માદા કરતાં નરમાં હિમોફીલીયા થવાની સંભાવના વધુ જોવા મળે છે, કારણ કે...
વંશાવળી પૃથક્કરણ એટલે શું ? તેની ભાત (pattern) અને ઉપયોગિતા જણાવો.
રંગઅંધતા પુરષોમાં વધારે જોવા મળે છે કારણ કે........