સિકલ સેલ એનીમિયામાં -

  • A

    વિકૃત હિમોગ્લોબિન અણુ ઓક્સિજન તણાવની સ્થિતિમાં પોલીમરાઈઝેશન પામે છે, જેના પરિણામે $RBC$ નો આકાર બદલે છે.

  • B

    હિમોગ્લોબિનનાં અણુની $\alpha$ - શૃંખલામાં છઠ્ઠા સ્થાન પર ગ્લુટામિક એસિડનું વેલાઈન દ્વારા પ્રતિસ્થાપન થાય છે.

  • C

    અતિ ઓક્સિજન તાણની પરિસ્થિતિમાં વિકૃત હિમોગ્લોબિનનું પોલિમરાઈઝેશન થાય છે. જેના પરિણામે RBC નો આકાર બદલે છે.

  • D

    $\alpha$ - ગ્લોબિન શૃંખલા રૂપાંતરિત બને છે.

Similar Questions

કોઈ પણ બે જનીનિક અનિયમિતતાનો તેનાં લક્ષણો સહિત ઉલ્લેખ કરો.

આપેલ ભાગ ...... દર્શાવે છે ?

સામાન્ય દૃષ્ટિ ક્ષમતા ધરાવતા બંને પિતૃઓમાં રંગઅંધતાની આનુવંશિકતા શું હશે? જેમાં માતા રંગઅંધતા માટે પ્રચ્છન્ન જનીન ધરાવે છે.

નરમાં $X-$ રંગસુત્ર પર સ્થિત જનીન નીચેનામાંથી કઈ લાક્ષણીકતા દર્શાવશે.

જો હિમોફિલીય માટે પિતા સામાન્ય જનીન પ્રકાર દર્શાવે તો........