આપેલામાંથી કયું લક્ષણ સોલેનેસી માટે સાચું નથી.
Herbaceous કયારે કાષ્ઠમય, હવાઈ અને ટટ્ટાર હોય છે.
વનસ્પતિના પર્ણ એકાંતરીક, સાદા, કયારેક જ પીંછાકાર સંયુકત
પુષ્પવિન્યાસ એકાકી હોય છે.
પુષ્પ ઉભયલિંગી અને દ્વિપાર્ષીય સમિતી ધરાવે છે.
કુટચક્રક પુષ્પવિન્યાસ કયા કુળનું લક્ષણ છે?
........માં પરિમિત પુષ્પ વિન્યાસ આવેલો હોય છે.
ગ્રામિનીનો પુષ્પવિન્યાસ .....છે.
……….. માં પરિમિત પુષ્પવિન્યાસ જોવા મળે છે.
શતાવરીનું વાનસ્પતિક નામ .....છે.