નીચે આપેલ લક્ષણો પૈકી કયું લક્ષણ વંદા (પેરિપ્લેનેટા અમેરિકાના) માં જોવા મળતું નથી?

  • [NEET 2016]
  • A

    $N -$ એસિટાઇલ ગ્લકોએમાઇનનું બનેલ બાહ્યકંકાલ

  • B

    સમખંડીય ખંડિત શરીર

  • C

    શરીરગુહા તરીકે

  • D

    ભ્રૂણીય વૃદ્ધિ દરમિયાન અનિર્ધારિત અને અરીય વિખંડન

Similar Questions

વંદામાં ઉત્સર્જન કઈ રીતે થાય છે ? સમજાવો.

યોજીકલા (સંધિપટલ) કોનામાં હાજર હોય છે.

અંડધરનાં નિર્માણ માટેનો સાચો ક્રમ

$(1)$ અંડકોષનું જનન કોથળીમા વહન

$(2)$ ફલિત અંડકોષની ફરતે આવરણ

$(3)$ શુક્રકોષ દ્વારા અંડકોષનું ફલન

કીટકમાં રુધિરનું વહન .........

માદા વંદામાં, ........ અધોકવચ મળી જનન કોથળીરચે છે.