નીચેનામાંથી કઇ જોડના પારિમાણીક સૂત્ર સમાન નથી.

  • [IIT 2005]
  • A
    વિદ્યુતસ્થિતિમાન,$EMF$ ,વોલ્ટેજ
  • B
    દબાણ,પ્રતિ બળ,યંગ મોડયુલસ
  • C
    ગરમી,ઊર્જા,કાર્ય
  • D
    ડાયપોલ મોમેન્ટ,વિદ્યુતફલ્‍કસ,વિદ્યુતક્ષેત્ર

Similar Questions

જો $G$ એ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક અને $g$ એ ગુરુત્વ પ્રવેગ હોય તો $\frac{G}{g}$ ના પરિમાણ શું થશે ?

નીચે બે કથનો આપેલા છે.
કથન $(I)$ : પ્લાન્ક અચળાંક અને કોણીય વેગમાન સમાન પરિમાણ ધરાવે છે.
કથન $(II)$ : રેખીય વેગમાન અને બળની ચાકમાત્રા સમાન પરિમાણ ધરાવે છે.
ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :

  • [JEE MAIN 2024]

જો $L, C$ અને $R$ એ અનુક્રમે ઈન્ડકટર, સંધારક અને અવરોધ હોય, તો નીચેનામાંથી કયા સંયોજનને સમયનું પરિમાણ નહી હોય?

  • [JEE MAIN 2022]

અવરોધ નું પારિમાણિક સૂત્ર શું થાય?

  • [AIIMS 2007]

જ્યોતિ ફ્લક્સનું પારિમાણિક સૂત્ર શું થાય?