$E,\,m,\,l$ અને $G$ એ અનુક્રમે ઉર્જા , દળ, કોણીય વેગમાન અને ગુરુત્વાકર્ષણ અચળાંક દર્શાવે છે, તો $\frac{{E{l^2}}}{{{m^5}{G^2}}}$ નું પરિમાણ શું દર્શાવે?

  • [AIIMS 1985]
  • A
    ખૂણો
  • B
    લંબાઈ
  • C
    દળ
  • D
    સમય

Similar Questions

ઉષ્મા વાહકતાનું પરિમાણિક સૂત્ર શું થાય? ($K$ તાપમાન દર્શાવે છે)

એક ખેલ વિશેષજ્ઞ તેની ટીમને કહે છે કે પેશીનો (muscle) વેગ સાથેનો ગુણાકાર પાવર આપે, તો તે મતે પેશીનું પારિમાણિક સૂત્ર શું થાય?

કઈ રાશિનું પરિમાણિક સૂત્ર $M{L^{ - 1}}{T^{ - 2}}$ નથી?

શ્યાનતા ગુણાંકનું પારિમાણિક સૂત્ર શું થાય?

  • [AIEEE 2004]

ગુપ્ત ઉષ્માનું પરિમાણિક સૂત્ર શું છે?

  • [IIT 1983]