શરૂઆતની અને અંતિમ સમાન અવસ્થા વચ્ચે વાયુનું કદ જુદી જુદી પ્રક્રિયાથી વધારવામાં આવે છે.તો થતું કાર્ય માટે નીચેના પૈકી શું સાચું છે?

  • A

    સમોષ્મી $<$ સમતાપી $<$ સમદાબી

  • B

    સમદાબી $<$ સમોષ્મી $<$ સમતાપી

  • C

    સમોષ્મી $<$ સમદાબી $<$ સમતાપી

  • D

    એકપણ નહિ

Similar Questions

$P - V $ આલેખ એક-પરમાણ્વીય આદર્શ વાયુ ધરાવતાં થરમૉડાઇનેમિક એન્જિન માટેની ચક્રીય પ્રક્રિયા દર્શાવે છે. એક ચક્રીય પ્રક્રિયા દરમિયાન ઉષ્મા-પ્રાપ્તિસ્થાનમાંથી મેળવેલ ઊર્જા ....... થશે.

$1$ અને $ 2 $ જાડાઈની બે દિવાલ છે અને તેની ઉષ્માવાહકતા $k_1$ અને $k_2$ છે તે એકબીજાના સંપર્કમાં છે. સ્થાયી અવસ્થામાં બહારની સપાટીનું તાપમાન $T_1$ અને $T_2$ છે. તો બંનેની સામાન્ય સપાટીનું તાપમાન શોધો.

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક (આદર્શ) વાયુને $A → B →C → A$ પથ પર લઈ જવામાં આવે છે. વાયુ વડે થતું પરિણામી કાર્ય ....... $J$ હશે ?

એક પાત્રમાં $2\, mol $ ઓકિસજન અને $4 \,mol$ આર્ગોન વાયુ $T$ તાપમાને ભરેલા છે.જો કંપનગતિ થતી ન હોય,તો મિશ્રણની કુલ આંતરિક ઊર્જા કેટલી થશે?

વાયુ માટે કયો આલેખ સમોષ્મી અને સમતાપીનો હશે.