સંપૂર્ણ કાળા પદાર્થને રૂમ તાપમાને એક ફરનેસમાં (ભઠ્ઠીમાં) ફેકવામાં આવે છે તો......

  • A

    તે કાયમ માટે કાળો પદાર્થ રહેશે

  • B

    તે કાયમ માટે કાળો પદાર્થ રહેશે

  • C

    તેને ક્યારેય ઓળખી શકાશે નહી

  • D

    પહેલા તે કાળો પદાર્થ છે અને પછી તેને અલગ કરી (ઓળખી શકાય) શકાય નહિ.

Similar Questions

કાર્નોટ એન્જિનમાં ઠારણવ્યવસ્થાનું તાપમાન $500 K$ હોય ત્યારે કાર્યક્ષમતા $50 \%$ છે. જો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $60\%$ કરવી હોય, તો ઉષ્માપ્રાપ્તિસ્થાનનું તાપમાન અચળ રાખીને ઠારણવ્યવસ્થાનું તાપમાન ...... $K$ રાખવું જોઈએ ?

એક એન્જિનીયર $1 g/s$ ના ઈંધનના વપરાશની $10 kW $ પાવર આપનાર એન્જિન બનાવ્યાનો દાવો કરે છે. જો ઈંધણની કેલરોફીક કિંમત $2\, kcal/g$ હોય તો એન્જીનીયરનો દાવો સાચો છે.?

તંત્રને $150 J$ ઉષ્મા આપતા,તંત્ર વડે થતું કાર્ય $110 J$ હોય,તો તંત્રની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ....... $J$

તંત્રને $110 J$ ઉષ્મા આપતાં આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $40J$ હોય,તો થતું કાર્ય .......... $\mathrm{J}$

ચાર સમાન સળીયાથી ચોરસ બનાવેલું છે. વિકર્ણ પર તાપમાનનો તફાવત $100°C$ હોય ત્યારે બીજા વિકર્ણ પર તાપમાને તફાવત શું થશે ? ($l -$ લંબાઈ )