નીચેનામાથી કયો બળો માટે ક્રમ સાચો છે?
વીક બળ $<$ ગુરુત્વાકર્ષણ બળ $<$ સ્ટ્રોંગ બળ (ન્યુક્લિયર) $<$ વિદ્યુતસ્થિતિય બળ
ગુરુત્વાકર્ષણ બળ $<$ વીક બળ $<$ વિદ્યુતસ્થિતિય બળ $<$ સ્ટ્રોંગ બળ
ગુરુત્વાકર્ષણ બળ $<$ વિદ્યુતસ્થિતિય બળ $<$ વીક બળ $<$ સ્ટ્રોંગ બળ
વીક બળ $<$ ગુરુત્વાકર્ષણ બળ $<$ વિદ્યુતસ્થિતિય બળ $<$ સ્ટ્રોંગ બળ
Free body diagram એટલે શું?
જો કણ પર એક કરતાં વધુ બળો લાગતાં હોય, તો તેવા સંજોગોમાં કણના સંતુલન માટેની શરત લખો.
બળ અને સંપર્કબળ ની વ્યાખ્યા આપો . ક્ષેત્રબળના ઉદાહરણ લખો.
$T_1$ અને $T_2$ શોધો.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $2 \,kg$ અને $4 \,kg$ દળનાં બે બ્લોકને સમાન પ્રવેગ સાથે $10 \,N$ બળ દ્વારા લીસી સમક્ષિતિજ સપાટી પર પ્રવેગિત કરવામાં આવે છે. તો બે બ્લોક વચ્ચેનું સ્પ્રિંગનું બળ ......... $N$ હશે? (સ્પ્રિંગ એે દળરહિત છે)