- Home
- Standard 9
- Science
7. MOTION
medium
તમે કોઈ વસ્તુની બાબતમાં ક્યારે કહી શકો કે,
$(i)$ તે અચળ પ્રવેગથી ગતિ કરે છે ?
$(ii)$ તે અસમાન પ્રવેગથી ગતિ કરે છે ?
Option A
Option B
Option C
Option D
Solution
$(i)$ સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરતાં પદાર્થનાં વેગમાં થતો વધારો સમયના એકસરખા ગાળામાં એકસરખો રહેતો હોય તો તે પદાર્થનો પ્રવેગ અચળ છે તેમ કહેવાય અને પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. આવી ગતિને અચળ પ્રવેગી ગતિ કહે છે.
$(ii)$ કોઈ પદાર્થના વેગનો બદલાવાનો દર સમયના એકસરખા ગાળામાં જુદો જુદો હોય તો તે પદાર્થ અનિયમિત પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. આવી ગતિને અસમાન પ્રવેગી ગતિ કહે છે.
Standard 9
Science