જ્યારે વૃક્ષની ઉંમર વધે ત્યારે નીચે પૈકી કયું ઝડપથી વધે છે?

  • A

    મધ્યકાષ્ઠ

  • B

    રસકાષ્ઠ

  • C

    મજ્જા

  • D

    બાહ્યક

Similar Questions

નીચેની અંત:સ્થ રચનામાં $P, Q$ અને $R$ શું છે ?

વાહિપુલીય એધા સામાન્ય રીતે …..... ઉત્પન્ન કરે છે.

શરદકાષ્ઠ ........દ્વારા વસંતકાષ્ઠથી અલગ પડે છે.

બાહ્ય મધ્યરંભીય વિસ્તારમાં દ્વિતીય વૃદ્ધિ શેના કારણે થાય છે?

નીચે પૈકી કઈ રીતે રસ કાષ્ઠએ સખત કાષ્ઠમાં રૂપાંતર પામશે?