નીચેનામાંથી ક્યું પદાર્થ કેલોરીમીટર બનાવવા માટે ઉપયોગી છે?

  • A

    ગ્લાસ

  • B

    ઈબોનાઈટ

  • C

    ધાતુ

  • D

    અતિવાહક

Similar Questions

$500\, g$ પાણી અને $100\, g$, $0\,^oC$ તાપમાને બરફને કેલોરીમીટરમાં રાખેલ છે જેનું પાણી સમકક્ષ $40\, g$ છે. $100\,^oC$ તાપમાને રહેલ $10\, g$ વરાળને તેમાં મિશ્ર કરવામાં આવે તો કેલોરીમીટરમાં સમકક્ષ પાણી($g$ માં) કેટલું થશે? (બરફની ગલનગુપ્ત ઉષ્મા$\,= 80\, cal/g$, વરાળની ઉત્કલનગુપ્ત ઉષ્મા$\,= 540\, cal/ g$)

  • [JEE MAIN 2013]

બે દઢ પાત્રોમાં બે જુદા-જુદા આદર્શ વાયુઓ ભરીને તેને ટેબલ પર મૂકેલાં છે. પાત્ર $A$ માં $T_{0}$ તાપમાને એક મોલ નાઈટ્રોજન વાયુ ભરેલો છે. જ્યારે પાત્ર $B$ માં $\frac 73 \;T _{0}$ તાપમાને એક મોલ હિલિયમ વાયુ ભરેલો છે. હવે બંને પાત્રોને ઉષ્મીય સંપર્ક કરાવી, તે બંનેના તાપમાન સરખા થાય ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે તો તેમનું સામાન્ય અંતિમ તાપમાન $T _{ f }$ કેટલું થાય?

  • [AIEEE 2006]

$20^oC$ એ રહેલા $5 \,kg$ પાણીને ઉત્કલનબિંદુએ લઈ જતાં કેટલી કિલો જૂલ ઊર્જા મળશે? (પાણીની વિશિષ્ટ ઉષ્મા $4.2 kJ kg^{-1} c^{-1}$)

$-20^{\circ} C$ તાપમાન ધરાવતા $200 \,g$ બરફને $20^{\circ} C$ તાપમાન ધરાવતા પાણી સાથે મીશ્રણ એેક અવાહક પાત્રન્માં કરવામાં આવે છે. તો અવાહક પાત્રમાં પાણીનો ........... $g$ જથ્થો હશે ? (બરફની વિશિષ્ટ $=0.5 \,cal g { }^{-10} C ^{-1}$ )

કેલોરીમીટર $30°C$. તાપમાને રહેલ $0.2\,kg$ પાણી ભરેલ છે. $60°C$ તાપમાને રહેલ $0.1\, kg$ પાણીને તેમાં મિશ્રણ કરવાથી નવું તાપમાન $35°C$. થાય છે.કેલોરીમીટરની ઉષ્માઘારિતા  .......... $J/K$  થાય?