- Home
- Standard 11
- Physics
10-1.Thermometry, Thermal Expansion and Calorimetry
hard
$0^oC$ તાપમાને રહેલા $540\; gm$ દળના બરફની સાથે $80^oC$ તાપમાને રહેલ $ 540\; gm$ પાણી મિક્સ કરવામાં આવે, તો મિશ્રણનું અંતિમ તાપમાન કેટલું થશે?
A
$0°C$
B
$40°C$
C
$80°C$
D
Less than $0°C$
Solution
જ્યારે $Q_W ^oC$ તાપમાને રહેલા પાણીને $0 ^oC$ તાપમાને રહેલા બરફ સાથે ભેળવવામાં આવે ત્યારે પ્રથમ બરફ પીગળે અને ત્યારબાદ તાપીય સંતુલન સ્થપાય ત્યાં સુધી તાપમાન વધે છે.
પાણી દ્વારા ગુમાવાતી ઉષ્મા = બરફ દ્વારા મેળવાતી ઉષ્મા
$\therefore {m_W}{C_W}({\theta _W} – {\theta _{\max }}) = {m_i}{L_i} + {m_i}{C_W}({\theta _{\max }} – {0^ \circ })$
$\therefore {\theta _{\max }} = \frac{{{m_W}{\theta _W} – \frac{{{m_i}{L_i}}}{{{C_W}}}}}{{{m_W} + {m_i}}} = \frac{{540(80) – \frac{{(540)(80)}}{1}}}{{540 + 540}} = 0{^ \circ }C$
Standard 11
Physics