- Home
- Standard 11
- Mathematics
1.Set Theory
medium
ગણ સમાન છે ? તમારા જવાબની યથાર્થતા ચકાસો. $“\mathrm{ALLOY}"$ ના મૂળાક્ષરોનો ગણ $\mathrm{X}$ અને $“\mathrm{LOYAL}”$ ના મૂળાક્ષરોનો ગણ $\mathrm{B}$ છે.
Option A
Option B
Option C
Option D
Solution
We have, $X =\{ A , L , L , O , Y \}, B =\{ L , O , Y , A , L \} .$ Then $X$ and $B$ are equal sets as repetition of elements in a set do not change a set. Thus,
$X=\{A, L, O, Y\}=B$
Standard 11
Mathematics
Similar Questions
ડાબી બાજુએ યાદીની રીતે દર્શાવેલ દરેક ગણના જમણી માજુએ ગુણ ધર્મની રીતે દર્શાવેલા ગણા સાથે યોગ્ય જોડકાં બનાવો.
$(i)$ $\{ P,R,I,N,C,A,L\} $ | $(a)$ $\{ x:x$ એ ધન પૂર્ણાક છે અને $18 $ નો ભાજક છે. $\} $ |
$(ii)$ $\{ \,0\,\} $ | $(b)$ $\{ x:x$ એ પૂર્ણાક છે અને ${x^2} – 9 = 0\} $ |
$(iii)$ $\{ 1,2,3,6,9,18\} $ | $(c)$ $\{ x:x$ એ પૂર્ણાક છે અને $x + 1 = 1\} $ |
$(iv)$ $\{ 3, – 3\} $ | $(d)$ $\{ x:x$ એ $PRINCIPAL$ શબ્દનો મૂળાક્ષર છે. $\} $ |
medium