નીચે આપેલી બળની જોડ સમતુલનમાં છે.

  • A

    ${F_1} = 3N,\,\,{F_2} = 5N,\,\,{F_3} = 9N$

  • B

    ${F_1} = 3N,\,\,{F_2} = 5N,\,\,{F_3} = 1N$

  • C

    ${F_1} = 3N,\,{F_2} = 5N,\,{F_3} = 15N$

  • D

    ${F_1} = 3N,\,\,{F_2} = 5N,\,\,{F_3} = 6N$

Similar Questions

$3r$ ત્રિજ્યાના હલકા કપમાં $r$ ત્રિજ્યાના બે ભારે ગોળાઓ, સંતુલનમાં છે. તે ક૫ અને બેમાંથી એક ગોળાનુ $Reaction$ તથા બંને ગોળાના $Reaction$ નો ગુણોત્તર $.....$

પૃથ્વી પર કોઈ પદાર્થ સ્થિર હોય કે નિયમિત સુરેખગતિમાં હોય, તો તેના પર કોઈ બળો લાગતા નથી તેમ શાથી કહી ન શકાય ?

એક સ્થિર પદાર્થ પર ઘણાં બધા બાહ્યબળો લાગે છે, તો તે પદાર્થ સ્થિર રહી શકે ?

આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $P$ બિંદુએ દોરીઓમાં ઉત્પન્ન કરેલા ચાર બળો લાગે છે, તો ક્યુ સ્થિર હશે ? $\vec {F_1}$ અને $\vec {F_2}$ બળો શોધો.

બ્લોક $ B$  પર તંત્રને સમતોલનમાં રાખવા માટે $mg $ બળ લગાવવામાં આવે છે,તો ${T_1}$= _____