નીચેનામાંથી ક્યું વાક્ય બધી સપુષ્પી વનસ્પતિઓ માટે લાગુ પડે છે?
મોનોસાયફોનાસ પરાગનલિકા
અચલિત અને બાહ્યાકાર વિઘાકિય રીતે અસમાન જન્યુઓ છે.
પોલિનિયમની હાજરી
પરાગનયન પછી જનનકોષનું વિભાજન
નીચે આપેલ વનસ્પતિમાંથી કેટલી વનસ્પતિમાં પવન દ્વારા પરાગનયન થઈ શકે છે?
વેલિસ્નેરીયા, જળકુંભિ, હાઈડ્રીલા, જલીય લીલી
વ્યાખ્યા $/$ સમજૂતી આપો :
$1.$ હવાઈ પુષ્પો (chasmogamous)
$2.$ સંવૃત્ત પુષ્પો
તે જલીય પર્યાવરણમાં ઉગતી વનસ્પતિ છે પરંતુ તેમાં પરાગનયન કિટકો/હવા દ્વારા થાય છે.
સ્વફલન માટેની આવશ્યકતા જણાવો.
ઓટોગેમી એટલે...