નીચેનામાંથી ક્યું વિધાન સાયું નથી ?
ફોટોઈલેક્ટ્રિક પ્લેટ પારરક્ત કિરણો માટે સંવેદનશીલ હોય છે.
ફોટોઈલેક્ટ્રિક પ્લેટ પારજાંબલી કિરણો માટે સંવેદનશીલ હોય છે.
પારરક્ત કિરણો અદ્શ્ય હોય છે પરંતુ દશ્યમાન પ્રકાશની જેમ પડછાયો રચે છે.
દશ્યમાન પ્રકાશનાં ફોટોન કરતાં પારરક્ત ફોટોનની ઉર્જા વધુ હોય છે.
ફોટોનની ઊર્જા $10\,eV$ છે. તો તેનું વેગમાન $.............$
$\lambda = 150\ nm$ અને $\lambda = 300\ nm$ તરંગલંબાઈવાળા ફોટોનની ઊર્જાઓનો ગુણોત્તર .....
$5\; W$ ના ઉદગમમાંથી $5000\;\mathring A$ તરંગલંબાઈનો એકરંગી પ્રકાશ ઉત્સર્જાય છે. કોઈ ધાતુની ફોટો-સંવેદી સપાટીથી આ ઉદગમને $0.5\;m$ દૂર રાખતા ધાતુની સપાટીમાંથી ફોટોઈલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. જ્યારે ઉદગમને $1\;m$ ના અંતરે ખસેડવામાં આવે, ત્યારે સપાટીમાંથી ઉત્સર્જાતા ફોટોઈલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય?
પ્લાંકના અચળાંકનું મૂલ્ય કેટલું છે?