1. Chemical Reactions and Equations
hard

એક ચળકતા કથ્થાઈ રંગના તત્ત્વ $'X'$ ને હવામાં ગરમ કરતાં તે કાળા રંગનું બને છે, તત્ત્વ $'X'$ તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો. 

Option A
Option B
Option C
Option D

Solution

ચળકતા ભૂરા રંગનું તત્ત્વ $‘X’$ એ કૉપર (તાંબુ) છે, તેને ગરમ કરવાથી કાળા રંગના સંયોજન કૉપર $(II)$ ઑક્સાઇડ બનાવે છે. જેમ કે,

$2Cu{\kern 1pt} \, + {O_2}_{(g)}{\kern 1pt} \xrightarrow{{Heat}}2Cu{O_{(s)}}$

 $'X'$ કોપર (તાંબું )             કોપર $(II)$ ઓકસાઈડ (કાળો રંગ)

Standard 10
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.