આપેલ પૈકી . . . . એ $R$ પર સામ્ય સંબંધ છે.
$a\,{R_1}\,b \Leftrightarrow |a| = |b|$
$a{R_2}b \Leftrightarrow a \ge b$
$a{R_3}b \Leftrightarrow a \ {\rm{ divides }}\ b$
$a{R_4}b \Leftrightarrow a < b$
ધારો કે $f: X \rightarrow Y$ વિધેય છે. $X$ પર સંબંધ $R$ એ $R =\{(a, b): f(a)=f(b)\}$ દ્વારા આપેલ છે. $R$ એ સામ્ય સંબંધ છે કે નહિ તે ચકાસો.
જો $R$ અને $S$ એ ગણ $A$ પરના બે સંબંધ હોય તો . . . .
જો $R$ એ ગણ $A$ પરનો સ્વવાચક સંબંધ છે અને $I$ એ ગણ $A$ પરનો તદેવ સંબંધ હોય તો
ધારેકે $A =\{2,3,4\}$ અને $B =\{8,9,12\}$. તો સંબંધ $R =\left\{\left(\left( a _1, b _1\right),\left( a _2, b _2\right)\right) \in( A \times B , A \times B ): a_1\right.$ એ $b_2$ ને ભાગે છે તથા $a_2$ એ $b_1$ ને ભાગે છે માં ધટકો ની સંખ્યા $........$ છે.
અહી $R$ એ વાસ્તવિક સંખ્યા પરનો સંબંધ છે. કે જે $R=\{(a, b): 3 a-3 b+\sqrt{7}$ એ અસંમેય સંખ્યા છે $\}$. તો $R$ એ . . . .