પ્રક્રિયાના ક્રમ માટે નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે ?
પ્રક્રિયાક્રમ ફક્ત પ્રાયોગિક રીતે નક્કી થઇ શકે.
પ્રક્રિયાક્રમ પ્રક્રિયકોના તત્વયોગમિતીય ગુણાંકોથી અસર પામતો નથી.
પ્રક્રિયાનો ક્રમ એ પ્રક્રિયાદરમાં દર્શાવેલ પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકોનો સરવાળો છે
પ્રક્રિયાક્રમ હંમેશા પૂર્ણાંક સંખ્યા હોય છે.
પ્રક્રિયા $4KClO \to 3KClO_4, + KCl$ માટે $-d[KClO_3]/dt =K_1 [KClO_3]^4$ $d[KClO_4]/dt = K_2[KClO_3]^4$ તથા $d[KCl]/dt =K_3[KClO_3]^4$ હોય, તો .........
શાથી સંતુલિત રાસાયણિક પ્રક્રિયાનો વિચાર કરીને પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકતા નથી ?
ચોક્કસ તાપમાને $2 NO _{( g )}+ Cl _{2( g )} \rightarrow 2 NOCl_{( g )}$ આ પ્રક્રિયાનો વિકલન વેગ નિયમ મેળવવા કરેલા ત્રણ પ્રયોગોના પરિણામો નીચે પ્રમાણે છે.
પ્રયોગ ક્રમ |
પ્રક્રિયકોની મૂળ સાંદ્રતા $mol\, L ^{-1}$ |
પ્રક્રિયાનો મૂળ વેગ $=\frac{d\left[ Cl _{2}\right]}{d t}\, mol\, L ^{-1} \,s ^{-1}$ |
||
$[NO]$ | $[Cl_2]$ | |||
$(i)$ | $0.01$ | $0.02$ | $3.5 \times 10^{-4}$ | |
$(ii)$ | $0.25$ | $0.02$ | $1.75 \times 10^{-3}$ | |
$(iii)$ | $0.01$ | $0.06$ | $1.05 \times 10^{-3}$ |
$(a)$ પ્રક્રિયાનો ક્રમ ગણો.
$(b)$ વેગ અચળાંક ગણો.
પ્રક્રિયા $KCl{O_3} + 6FeS{O_4} + 3{H_2}S{O_4} \to $ $KCl + 3F{e_2}{\left( {S{O_4}} \right)_3} + 3{H_2}O$ માટે સાચાં $(T)$ અને ખોટાં $(F)$ વિધાન કયા છે ? આ પ્રક્રિયાનો ક્રમ $1$ છે.
પ્રક્રિયા $2A + B → A_2B $ માં જો પ્રક્રિયક $A $ ની સાંદ્રતા બમણી અને $B$ ની સાંદ્રતા અડધી કરવામાં આવેતો પ્રક્રિયાનો વેગ.....