ઇથર માધ્યમના અધિતર્કને કયા વૈજ્ઞાનિકે નકાર્યો ? 

Similar Questions

વિદ્યુતચુંબકીય તરંગ માટે ચુંબકીય ક્ષેત્ર $\vec B\, = {B_0}\hat i\,[\cos \,(kz - \omega t)]\, + \,{B_1}\hat j\,\cos \,(kz - \omega t)$ મુજબ અપાય છે જ્યાં ${B_0} = 3 \times {10^{-5}}\,T$ અને ${B_1} = 2 \times {10^{-6}}\,T$ છે.$z = 0$ આગળ રહેલ સ્થિત વિજભાર $Q = 10^{-4} \,C$ દ્વારા અનુભવાતા બળનું $rms$ મૂલ્ય કેટલું હશે?

  • [JEE MAIN 2019]

એક ઉદગમ $ 8.2×10^6 Hz$  આવૃત્તિના વિદ્યુતચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે છે, તો તરંગોની તરંગલંબાઈ ......

$10\, cm^2$ જેટલા ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર સૂર્યના વિકિરણના લીધે લાગતું બળ કેટલું?

$z-$ દિશામાં ગતિ કરતું સમતલીય વિધુતચુંબકીય તરંગ $\vec E = {E_0}\,\sin \,(kz - \omega t)\hat i$ અને $\vec B = {B_0}\,\sin \,(kz - \omega t)\hat j$ વર્ણવેલું છે. બતાવો કે,

$(i)$ તરંગની સરેરાશ ઊર્જા ઘનતા $U$ સરેરાશ $ = \frac{1}{4}{ \in _0}E_0^2 + \frac{1}{4}.\frac{{B_0^2}}{{{\mu _0}}}$ વડે આપવામાં આવે છે.

$(ii)$ સમય આધારિત તરંગની તીવ્રતા $I$ સરેરાશ $ = \frac{1}{2}c{ \in _0}E_0^2$ વડે આપવામાં આવે છે.

$+z$ દિશામાં ગતિ કરતાં વિદ્યુતચુંબકીય તરંગ માટે આવૃતિ $1\times10^{14}\, hertz$ અને વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય $4\, V/m$ છે. જો ${\varepsilon_0}=\, 8.8\times10^{-12}\, C^2/Nm^2$ હોય તો આ વિદ્યુતક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા કેટલી હશે?

  • [JEE MAIN 2014]