દક્ષિણ ભારતનું પ્રચલિત પીણું કર્યું છે ?
ફેની
ટોડ્ડી
વાઈન
રમ
$LAB$ કયાં કાર્યો કરે છે ?
સૌપ્રથમ વિટામિન $B_{12}$ શેમાંથી મેળવવામાં આવ્યું હતું ?
વિધાન $A$ : જમ્યા પછી છાશનો ઉપયોગ લાભદાયક છે.
કારણ $R$ : $LAB $ જઠરમાં નુકસાનકારક બૅક્ટેરિયાથી બચાવે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
$LAB$ દૂધને જમાવવા ઉપરાંત બીજું કયું કાર્ય કરે છે ?
……દ્વારા દૂધ દહીંમાં ફેરવાય છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.