$1$ વાતાવરણ દબાણે $1 mm^{3} $ કદ ધરાવતા વાયુને તાપમાન $27°C$ થી $627°C$ સુધી દબાવવામાં આવે છે. સમોષ્મી પ્રક્રિયા પ્રમાણે અંતિમ દબાણ કેટલું હશે ? (વાયુ માટે $\gamma = 1.5$)
એક કિલો મોલ વાયુનું સમોષ્મી સંકોચન કરવા માટે $146\; kJ$ કાર્ય કરવું પડે છે. આ પ્રક્રિયામાં વાયુંનું તાપમાન $7^{0} C$ વધતું હોય, તો આ વાયુ કેવો હોય? $\left(R =8.3 J mol ^{-1} K ^{-1}\right)$
કોલમ $-I$ માં પ્રક્રિયા અને કોલમ $-II$ માં થરમોડાયનેમિક્સના પ્રથમ નિયમ આપેલાં છે, તે યોગ્ય રીતે જોડો :
કોલમ $-I$ | કોલમ $-II$ |
$(a)$ સમોષ્મી | $(i)$ $\Delta Q = \Delta U$ |
$(b)$ સમતાપી | $(ii)$ $\Delta Q = \Delta W$ |
$(iii)$ $\Delta U = -\Delta W$ |
ચક્રીય પ્રક્રિયા એટલે શું ? તેના પર નોંધ લખો.
$5.6$ લીટર હિલિયમને $ STP$ એ સમોષ્મી રીતે $0.7$ લીટર સુધી સંકોચવામાં આવે છે. પ્રારંભીક તાપમાન $T_1$ લેતા પ્રક્રિયા દરમિયાન થતુ કાર્ય...?