- Home
- Standard 9
- Science
3. ATOMS AND MOLECULES
medium
નીચે દર્શાવેલા સંયોજનોમાં હાજર રહેલ તત્ત્વોનાં નામ જણાવો :
$(a)$ ક્વિક લાઇમ
$(b)$ હાઇડ્રોજન બ્રોમાઇડ
$(c)$ બેકિંગ પાઉડર
$(d)$ પોટેશિયમ સલ્ફેટ
Option A
Option B
Option C
Option D
Solution
$(a)$ ક્વિકલાઇમ (ચૂનો) :
રાસાયણિક નામ : કૅલ્શિયમ ઑક્સાઇડ
રાસાયણિક સૂત્ર : $CaO$
હાજર તત્ત્વો : કૅલ્શિયમ અને ઑક્સિજન
$(b)$ હાઇડ્રોજન બ્રોમાઇડ :
રાસાયણિક સૂત્ર : $HBr$
હાજર તત્ત્વો : હાઇડ્રોજન અને બ્રોમીન
$(c)$ બેકિંગ પાઉડર :
રાસાયણિક સૂત્ર : $NaHCO_3$
રાસાયણિક નામ : સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ
હાજર તત્ત્વો : સોડિયમ, હાઇડ્રોજન, કાર્બન અને ઑક્સિજન
$(d)$ ) પોટૅશિયમ સલ્ફેટ :
રાસાયણિક સૂત્ર : $K_2SO_4$
હાજર તત્ત્વો : પોટેશિયમ, સલ્ફર અને ઑક્સિજન
Standard 9
Science
Similar Questions
medium