$2$ $cm$ ત્રિજ્યા ધરાવતી નળીમાં પારાને $30$ $cm$ ની ઊંચાઈ સુધી ભરવામાં આવેલ છે. નળીના તળિયા ઉપર પારા દ્વારા લગાવવામાં આવતું બળ. . . . . .  $N$ હશે. વાતાવરણ દબાણ $=10^5 \mathrm{Nm}^{-2}$, પારાની ધનતા $=1.36 \times 10^4 \mathrm{~kg} \mathrm{~m}^{-3}$, $\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}, \pi=\frac{22}{7}$ આપેલ છે.

  • [JEE MAIN 2024]
  • A

    $176$

  • B

    $177$

  • C

    $178$

  • D

    $179$

Similar Questions

બે નાના સમાન દળના અને $\rho_{1}$ અને $\rho_{2}\left(\rho_{1}=8 \rho_{2}\right)$ ઘનતા ધરાવતા ગોળાની ત્રિજ્યા અનુક્રમે $1\; mm$ અને $2\; mm$ છે. તે બંનેને એક $\eta$ શ્યાનતાગુણાંક વાળા અને $0.1{\rho}_{2} $ ઘનતા ધરાવતા પ્રવાહીમાં (સ્થિર સ્થિતિમાંથી) પાડવામાં આવે, તો તેમના ટર્મિનલ વેગનો ગુણોત્તર કેટલો થાય?

  • [NEET 2019]

$6\,mm$ વ્યાસ ધરાવતો એક હવાનો પરપોટો $1750\,kg / m ^3$ ની ધનતા ધરાવતા દ્વાવણમાંથી $0.35\,cm / s$. ના દરે એકધારી રીતે ઉપર તરફ જાય છે. દ્રાવણનો સ્નિગધતા અંક (હવાની ધનતાને અવગણતા) $......Pas$ છે. ($g =10\,m / s ^2$ or $ms ^{-2}$ આપેલ છે.)

  • [JEE MAIN 2023]

એક ટાંકીમાં $20 \,^oC$ તાપમાને ભરેલા તેલમાં થઈને પતન પામતા $ 2.0\, mm$ ત્રિજ્યાના એક કૉપર. બૉલનો અંતિમ વેગ $6.5\, cm\, s^{-1}$ છે. $20 \,^oC$ તાપમાને તેલની શ્યાનતા ગણો. તેલની ઘનતા $1.5 \times 10^3\, kg\, m^{-3}$ છે, તાંબાની ઘનતા $8.9\times 10^3\,kg\,m^{-3}$ છે.

એક શ્યાન પ્રવાહીમાં એક સોનાનાં ગોળાનો ટર્મીનલ વેગ $0.2 \;m / s$ છે. (સોનાની ધનતા $19.5 \;kg / m ^{3}$, શ્યાન પ્રવાહીની ઘનતા $1.5 \;kg / m ^{3}$ ) તો તેટલા જ પરિમાણ વાળા ચાંદીનાં ગોળાનો તે જ પ્રવાહમાં ટર્મીનલ વેગ કેટલો થાય? (ચાંદીની ધનતા $10.5 \;kg / m ^{3}$ છે.)

  • [AIIMS 2008]

ટર્મિનલ વેગનું સમીકરણ લખો.