સ્થિર અક્ષને અનુલક્ષીને થતી ચાકગતિમાં અક્ષને લંબ કોણીય વેગમાનનો ઘટક ${L_ \bot }$ શૂન્ય શાથી હોય છે ?
કોણીય વેગમાનનો $SI$ એકમ અને પારિમાણિક સૂત્ર લખો.
શું પદાર્થની ભ્રમણાક્ષ બદલાતા તેનું કોણીય વેગમાન બદલાય છે ? શાથી ?
એક કણનું સ્થાન $\overrightarrow {r\,} = (\hat i + 2\hat j - \hat k)$ અને વેગમાન $\overrightarrow P = (3\hat i + 4\hat j - 2\hat k)$ તો કોણીય વેગમાન કોને લંબ હશે ?
$1\,kg$ દળની વસ્તુનો સ્થાન સદિશ $\overrightarrow{ r }=(3 \hat{ i }-\hat{ j }) \,m$ અને તેનો વેગ $\overrightarrow{ v }=(3 \hat{ j }+\hat{ k }) \,ms ^{-1}$ છે. કોણીય વેગમાનનું મૂલ્ય $\sqrt{x} \,Nm$ મળે છે તો $x$ નું મૂલ્ય ............ હશે.
કોણીય વેગમાન / રેખીય વેગમાન નું પારિમાણિક સૂત્ર લખો.