બે સદિશોનો સદિશ ગુણાકાર શાથી સમક્રમી નથી ? 

Similar Questions

$\left( {\,{\rm{2\hat i}}\,\, + \;\,{\rm{3\hat j}}\,\, + \;\,{\rm{\hat k}}\,} \right)$ અને $\left( {\, - 3\hat i\,\, + \;\,6\hat k\,} \right)$ બે સદીશો વચ્ચેનો ખૂણો ......  $^o$ હોય.

બે સદિશના સદિશ ગુણાકારની વ્યાખ્યા લખો. 

જો $\vec P. \vec Q = 0$ અને  $\vec P. \vec Q = PQ$ હોય, તો $\vec P$ અને $\vec Q$ વચ્ચેના ખૂણા કેટલા થાય ? 

જો $2 \hat{i}+4 \hat{j}-2 \hat{k}$ નો $\hat{i}+2 \hat{j}+\alpha \hat{k}$ પરનો પ્રક્ષેપ શૂન્ય હોય, તો $\alpha$ નું મૂલ્ય ........... હશે.

  • [JEE MAIN 2022]

જો બે સદિશો $\overrightarrow{ P }=\hat{i}+2 m \hat{j}+m \hat{k}$ અને $\vec{Q}=4 \hat{i}-2 \hat{j}+m \hat{k}$ પરસ્પર લંબ હોય, તો $m$ નું મૂલ્ય ........ હશે.

  • [JEE MAIN 2023]